This is default featured slide 1 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

Showing posts with label Laravel Tutorial. Show all posts
Showing posts with label Laravel Tutorial. Show all posts

Computer Network | Computer Protocol | Computer Topology




Computer Network | Computer Protocol | Computer Topology

>> Computer Network :

> જયારે બે તેથી વધુ computer અથવા device એકબીજા સાથે જોડાઈ છે. ત્યારે તેઓ network માં જોડાયેલા છે તેમ કહેવાય.

> computer network મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે.

> 1. LAN

> 2. MAN

> 3. WAN

 1. LAN | Local Area Network :

> એક રૂમ, બિલ્ડીંગ કે મકાન પુરતું કરવામાં આવે છે.

> 100 meter સુધીની range હોય છે.

> સામાન્ય રીતે વધુ પ્રમાણમાં ઉપયોગી લેવાય છે.

 2. MAN | Metropolitan Area Network :

> એક શહેરી વિસ્તારમાં ફેલાયેલા network ને MAN કહે છે.

> network આશરે 50 km માં ફેલાયેલ હોય છે.

 3. WAN | Wide Area Network :

> ખૂબ જ વિશાળ વિસ્તારમાં ફેલાયેલ હોય છે.

> ઉદા. GSWAN, Internet Network

 Computer Protocol :

> Network માં જોડાયેલા hardware અને software જે ચોક્કસ નિયમો મુજબ ક્રમબદ્ધ data નું transfer કરે છે તે નિયમોને protocol કહેવામાં આવે છે.

> protocol ના પ્રકાર આ પ્રમાણે છે.

 1. HTTP : Hyper Text Transfer Protocol

> હાયપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ (HTTP) HTML જેવા હાઇપરમીડિયા દસ્તાવેજો ટ્રાન્સમિટ કરવા માટેનો એપ્લીકેશન-લેયર પ્રોટોકોલ છે.

> HTTP એ એક એપ્લિકેશન પ્રોટોકોલ છે જે પ્રોટોકોલના TCP/IP સ્યુટની ટોચ પર ચાલે છે, જે ઇન્ટરનેટનો પાયો બનાવે છે.

 2. TCP : Transmission Control Protocol

> TCP નો અર્થ ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ એક કોમ્યુનિકેશન સ્ટાન્ડર્ડ છે જે એપ્લીકેશન પ્રોગ્રામ્સ અને કમ્પ્યુટિંગ ઉપકરણોને નેટવર્ક પર સંદેશાઓની આપલે કરવા સક્ષમ બનાવે છે.

> તે સમગ્ર ઇન્ટરનેટ પર પેકેટો મોકલવા અને નેટવર્ક્સ પર ડેટા અને સંદેશાઓની સફળ ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે રચાયેલ છે.

 3. IP : Internet Protocol

> IP સરનામું ઇન્ટરનેટ પરના દરેક ઉપકરણને વિશિષ્ટ રીતે ઓળખે છે; એક વિના, તેમનો સંપર્ક કરવાની કોઈ રીત નથી.

 4. FTP : File Transfer Protocol

> FTP નો ઉપયોગ કમ્પ્યુટર એકાઉન્ટ્સ વચ્ચે ફાઇલોની આપલે કરવા, એકાઉન્ટ અને ડેસ્કટૉપ કમ્પ્યુટર વચ્ચે ફાઇલો ટ્રાન્સફર કરવા અથવા ઑનલાઇન સોફ્ટવેર ઍક્સેસ કરવા માટે કરી શકો છો.

 5. POP : Post Office Protocol

> પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ (POP) એ ઈ-મેલ સર્વરથી ઈ-મેલ ક્લાયન્ટમાં સંદેશાઓ ટ્રાન્સફર કરવા માટે ઈન્ટરનેટ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતો પ્રોટોકોલ છે.

>> Node :

> નેટવર્કમાં જોડાયેલા દરેક computer ને node કહેવામાં આવે છે.

>> Server :

> જયારે Network માં જોડાયેલા Device દ્વારા request કરવામાં આવે ત્યારે request નો replay કરતા, computer ને server કહે છે.

>> Client :

> Internet network સાથે જોડાયેલા computer user ને Client કહેવામાં આવે છે.

 Computer Topology :

> computer network માં દરેક network device જે ભૌતિક જોડાણ સંરચનાથી એકબીજા સાથે જોડાયેલા હોય છે તેને network ની topology કહેવામાં આવે છે.

 1. Bus Topology :



> topology માં બંને છેડે બંધ એવા એક જ કેબલમાં બધા device જોડાયેલા હોય છે.

> topology ખુબ જ ઓછા ખર્ચમાં તૈયાર થાય છે.

> topology માં cable બંધ થઈ જતાં આખું network બંધ થઈ જાય છે.

 2. Ring Topology :



> topology માં બંધ રીંગ પ્રકારનું network હોય છે.

> topology માં એક node બંધ થઈ જતા આખું network બંધ થઈ જાય છે.

> network માં ઝડપ ખૂબ ઓછી હોય છે.

 3. Star Topology :



> topology માં એક મધ્યસ્થ device દ્વારા તમામ node એકબીજા સાથે જોડાયેલા હોય છે.

> network માં એક device બંધ થતા network બંધ થતું નથી.

> પરંતુ જો મધ્યસ્થ device બંધ થાય તો આખું network બંધ થઈ જાય છે.

 4. Mesh Topology :



> topology માં બધા node એક બીજા સાથે point to point થી જોડાયેલા હોય છે.

> એક node બંધ થાય તો પણ બીજા માર્ગ દ્વારા data નું વહન થઈ શકે છે.

> વધુ cabling કરવું પડતું હોઈ ખર્ચ વધુ થાય છે.

 5. Tree Topology :




> topology માં દરેક node tree ની શાખા રીતે network માં જોડાયેલા હોય છે.

> શાખાનું મુખ્ય ડીવાઈસ બંધ થાય તો નીચેના node બંધ થઈ જાય છે.

 Network Device:

> નેટવર્કમાં node ને એકબીજા સાથે જોડવા માટે અલગ અલગ hardware નો ઉપયોગ છે.

> જે નીચે મુજબ છે.

> Switch/Hub: મધ્યસ્થ device તરીકે વપરાય છે.

> Router: બહારના network ના device તરીકે વપરાય છે.

> Modem: Modulator – Demodulator તરીકે વપરાય છે.

> RJ – 45: Network Connector માટે

> NIC Card: Network Interface Card તરીકે વપરાય છે.

> Cable: મુખ્ય ત્રણ પ્રકારના કેબલ વપરાય છે.

> 1. Twisted Pair Cable

> 2. Co-axial Cable

> 3. Fiber Optical Cable: આ કેબલમાં data નું વહન પ્રકાશના માધ્યમથી થાય છે. ખુબ જ ઝડપી માધ્યમ છે.

> Modem: Modem નો ઉપયોગ Analog Signal ને Digital Signal અને Analog માં convert કરવા વપરાય છે.

 

 


Computer Genration



By : Vanik Chintan

Table of Contents


·       Computer pedhi in gujarati | કોમ્પ્યુટરની પેઢીઓ :

·        >> 1. પ્રથમ પેઢી : (First Generation) ઈ.સ. 1942 – 1955

·        >> 2. બીજી પેઢી (Second Generation) : ઈ .સ. 1955 – 1964

·        >> 3. ત્રીજી પેઢી (Thired Generation) : ઈ .સ. 1965 – 1974

·        >> 4. ચોથી  પેઢી (Fourth Generation) : ઈ .સ. 1975 – હાલ સુધી

·        >> 5. પાંચમી  પેઢી (Fifth Generation) : વર્તમાન સમય

 

>> Computer pedhi in gujarati | કોમ્પ્યુટરની પેઢીઓ :

>> 1. પ્રથમ પેઢી : (First Generation) ઈ.સ. 1942 – 1955

> પ્રથમ પેઢીમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવ્યો .

> આશરે 20,000 જેટલા વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવ્યો .

> આ મશીન ચાલુ કરવા 130 KW ની વીજળીની જરૂર પડતી હતી.

> વજનમાં ભારે હતા.

> વઘુ ગરમી ઉત્પન્ન કરતા હતા. ઠંડા કરવા Cooling Fan ની જરૂર પડતી હતી .

> Input તરીકે પંચકાર્ડ

> Output તરીકે પંચકાર્ડ

> મશીન લેંગ્વેજ અને એસેમ્બલી લેંગ્વેજનો ઉપયોગ થયો હતો .

શોધક : જ્હોન મોચલી અને ઓકર્ટ

> Computer નું નામ :

1. ENIAC(Electronic Numerial Integrator and Comuper)

2. UNIVAC(Universal Automatic Computer)

>> 2. બીજી પેઢી (Second Generation) : ઈ .સ. 1955 – 1964

ઈ. સ. 1948માં વિલિયમ સોકલી દ્વારા ટ્રાન્ઝીસ્ટર શોઘ કરવામાં આવી .

> જેનો ઉપયોગ બીજી પેઠીના કમ્પ્યુટરમાં થયો.

> વિશેષતા  :

> કદમાં નાના હતા.

> થોડા ઝડપી , કિંમતમાં ઓછા હતા.

> ઓછી વીજશક્તિનો ઉપયોગ કરતાં હતા.

> સંગ્રહક તરીકે મેગ્નેટિક ડિસ્કનો ઉપયોગ થયો હતો.

> Forturn, COBOL જેવી ભાષાનો ઉપયોગ ચાલુ થયો હતો.

>> 3. ત્રીજી પેઢી (Thired Generation) : ઈ .સ. 1965 – 1974

> જેક કેલ્બી દ્વારા Integrated Circuit (IC) ની શોધ થઈ.

> આમ ત્રીજી પેઢીના Computer માં IC નો ઉપયોગ થયો હતો.

> IC માં સીલીકોનનો ઉપયોગ થતો.

> વિશેષતા  :

> ઝડપી, કિંમતમાં સસ્તા , વજનમાં હલકા અને ઓછી વીજળીનો ઉપયોગ કરતાં હતા.

> Time Sharing Operating System નો ઉપયોગ કરતાં હતા.

> આમ, Operating System નો અમલ આ પેઢીથી શરૂ થયો હતો.

> High Level ની Language નો ઉપયોગ શરૂ થયો હતો.

Ex : IBM 160, IBM 370 ….

>> 4. ચોથી  પેઢી (Fourth Generation) : ઈ .સ. 1975 – હાલ સુધી

> LSI ( Large Scale Integration ) અને VLSI ( Very Large Scale Integration ) નો ઉપયોગ થયો.

> જેને Micro Processor કહેવામાં આવે છે.

> વિશેષતા  :

> ખુબ જ કદમાં નાનાઝડપીખુબ જ ઓછી વીજ વપરાશ કરતાં હતા.

> Multi Processing OS અને GUI (Graphical User Interface) નો  ઉપયોગ શરૂ થયો હતો.

> High Level Language જેવી C, C++, Java નો ઉપયોગ થયો .

> માઈક્રો કમ્પ્યુટર, લેપટોપ વગેરેની શરૂઆત થઈ.

>> 5. પાંચમી  પેઢી (Fifth Generation) : વર્તમાન સમય

> ULSI ( Ultra Large Scale Integration)  અને AI (Artificial Intelligence ) નો ઉપયોગ થાય છે.

> ખૂબ જ ઝડપી અને બુદ્ધિ ( કૃત્રિમ ) ધરાવે છે.

> ઉ.દા. Sofiya જેવા આઘુનિક રોબર્ટ