Computer Genration



By : Vanik Chintan

Table of Contents


·       Computer pedhi in gujarati | કોમ્પ્યુટરની પેઢીઓ :

·        >> 1. પ્રથમ પેઢી : (First Generation) ઈ.સ. 1942 – 1955

·        >> 2. બીજી પેઢી (Second Generation) : ઈ .સ. 1955 – 1964

·        >> 3. ત્રીજી પેઢી (Thired Generation) : ઈ .સ. 1965 – 1974

·        >> 4. ચોથી  પેઢી (Fourth Generation) : ઈ .સ. 1975 – હાલ સુધી

·        >> 5. પાંચમી  પેઢી (Fifth Generation) : વર્તમાન સમય

 

>> Computer pedhi in gujarati | કોમ્પ્યુટરની પેઢીઓ :

>> 1. પ્રથમ પેઢી : (First Generation) ઈ.સ. 1942 – 1955

> પ્રથમ પેઢીમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવ્યો .

> આશરે 20,000 જેટલા વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવ્યો .

> આ મશીન ચાલુ કરવા 130 KW ની વીજળીની જરૂર પડતી હતી.

> વજનમાં ભારે હતા.

> વઘુ ગરમી ઉત્પન્ન કરતા હતા. ઠંડા કરવા Cooling Fan ની જરૂર પડતી હતી .

> Input તરીકે પંચકાર્ડ

> Output તરીકે પંચકાર્ડ

> મશીન લેંગ્વેજ અને એસેમ્બલી લેંગ્વેજનો ઉપયોગ થયો હતો .

શોધક : જ્હોન મોચલી અને ઓકર્ટ

> Computer નું નામ :

1. ENIAC(Electronic Numerial Integrator and Comuper)

2. UNIVAC(Universal Automatic Computer)

>> 2. બીજી પેઢી (Second Generation) : ઈ .સ. 1955 – 1964

ઈ. સ. 1948માં વિલિયમ સોકલી દ્વારા ટ્રાન્ઝીસ્ટર શોઘ કરવામાં આવી .

> જેનો ઉપયોગ બીજી પેઠીના કમ્પ્યુટરમાં થયો.

> વિશેષતા  :

> કદમાં નાના હતા.

> થોડા ઝડપી , કિંમતમાં ઓછા હતા.

> ઓછી વીજશક્તિનો ઉપયોગ કરતાં હતા.

> સંગ્રહક તરીકે મેગ્નેટિક ડિસ્કનો ઉપયોગ થયો હતો.

> Forturn, COBOL જેવી ભાષાનો ઉપયોગ ચાલુ થયો હતો.

>> 3. ત્રીજી પેઢી (Thired Generation) : ઈ .સ. 1965 – 1974

> જેક કેલ્બી દ્વારા Integrated Circuit (IC) ની શોધ થઈ.

> આમ ત્રીજી પેઢીના Computer માં IC નો ઉપયોગ થયો હતો.

> IC માં સીલીકોનનો ઉપયોગ થતો.

> વિશેષતા  :

> ઝડપી, કિંમતમાં સસ્તા , વજનમાં હલકા અને ઓછી વીજળીનો ઉપયોગ કરતાં હતા.

> Time Sharing Operating System નો ઉપયોગ કરતાં હતા.

> આમ, Operating System નો અમલ આ પેઢીથી શરૂ થયો હતો.

> High Level ની Language નો ઉપયોગ શરૂ થયો હતો.

Ex : IBM 160, IBM 370 ….

>> 4. ચોથી  પેઢી (Fourth Generation) : ઈ .સ. 1975 – હાલ સુધી

> LSI ( Large Scale Integration ) અને VLSI ( Very Large Scale Integration ) નો ઉપયોગ થયો.

> જેને Micro Processor કહેવામાં આવે છે.

> વિશેષતા  :

> ખુબ જ કદમાં નાનાઝડપીખુબ જ ઓછી વીજ વપરાશ કરતાં હતા.

> Multi Processing OS અને GUI (Graphical User Interface) નો  ઉપયોગ શરૂ થયો હતો.

> High Level Language જેવી C, C++, Java નો ઉપયોગ થયો .

> માઈક્રો કમ્પ્યુટર, લેપટોપ વગેરેની શરૂઆત થઈ.

>> 5. પાંચમી  પેઢી (Fifth Generation) : વર્તમાન સમય

> ULSI ( Ultra Large Scale Integration)  અને AI (Artificial Intelligence ) નો ઉપયોગ થાય છે.

> ખૂબ જ ઝડપી અને બુદ્ધિ ( કૃત્રિમ ) ધરાવે છે.

> ઉ.દા. Sofiya જેવા આઘુનિક રોબર્ટ

 


0 Comments:

Post a Comment

Need Help ? Make A Comment Below & We'll Help You Out ?.....:)